GSTV
Home » News » કેન્દ્ર સરકાર આ મુદ્દા અંગે વલણ સ્પષ્ટ નહીં કરે તો ચૂંટણીનો બહિષ્કાર થશે

કેન્દ્ર સરકાર આ મુદ્દા અંગે વલણ સ્પષ્ટ નહીં કરે તો ચૂંટણીનો બહિષ્કાર થશે

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લાએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર આર્ટિકલ 35-એ અને આર્ટિકલ 370 અંગે પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો નેશનલ કોન્ફરન્સ પંચાયતની ચૂંટણી સાથે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે. આ પહેલા પણ તેમણે શ્રીનગરમાં પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

નેશનલ કોન્ફરન્સ છેલ્લા ઘણા દિવસોથી આર્ટિકલ 35- એ અને આર્ટિકલ 370 અંગે સરકારનો વિરોધ કરી રહી છે. અને હવે ફરીવાર ફારૂખ અબ્દુલ્લાએ પંચાયતની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!