GSTV
Home » News » રાજકોટમાં ભાજપ લોકસભાની સીટ જીત છે તો ઉજવણી નહી કરે, જાણો શા માટે?

રાજકોટમાં ભાજપ લોકસભાની સીટ જીત છે તો ઉજવણી નહી કરે, જાણો શા માટે?

લોકસભા ચૂંટણીના રિઝલ્ટને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે રાજકોટ ભાજપે એક મહત્વનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયા બાદ શોકની લાગણી છે. જેથી રાજકોટ બેઠક પર ભાજપની જીત થશે તો જીતની ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટ ભાજપે નિર્ણય કર્યો છેકે રાજકોટ બેઠક પર જો પક્ષની જીત થશે તો ભાજપ રાજકોટ શહેરમાં વિજય ઝૂલુશ નહીં કાઢે. પ્રચાર દરમિયાન નેતાઓ એક બિજા પર આરોપ પ્રત્યારોપ કરતા હોય છે. એવામાં વિજયની ઉજવણી નહી કરવાનો ભાજપનો આ નિર્ણય ઘણો જ સરાહનીય છે. ગુજરાત ભાજપનો આ નિર્ણય એક નવો જ રાહ બતાવનારો છે.

READ ALSO

Related posts

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા અમદાવાદની આ શાળામાં યોગનું કરવામાં આવ્યું

Nilesh Jethva

શિલ્પા શેટ્ટી આજે સુરતની મુલાકાતે, આશરે ત્રણ હજારથી વધુ લોકોની બની ટીચર

Arohi

ભારત અમેરીકા વચ્ચે ટ્રેડવોર ચાલુ, 29 વસ્તુઓ પર ભાવ વધ્યાં

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!