GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

આ મુસ્લીમે કહ્યું ‘જો અયોધ્યાનો ચૂકાદો હિંદુઓની તરફેણમાં ન આવ્યો તો સરકારે કાયદો ઘડી મંદિરનું નિર્માણ કરવું જોઈએ’

શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મામલે મહત્વનું નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ હતુ કે, દેશના  કરોડો હિંદુઓની આસ્થાને ધ્યાનમાં રાખી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવુ જોઈએ.

અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સુપ્રીમ કોર્ટ  હિંદુઓના પક્ષમાં ચૂકાદો ન આપે તો પણ સરકારે કાયદો લાવી રામ મંદિરના નિર્માણ માટે કામ કરવુ જોઈએ. વસીમ રિઝવી પહેલાથી  અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તરફેણ કરી ચૂક્યા છે.

આ પહેલા તેમણે જણાવ્યુ હતુ કે, મસ્જિદ પર દાવો કરનારાને મસ્જિદ સાથે કોઈપણ  પ્રકારનો સંબંધ નથી. તેઓ પોતાના સ્વાર્થ માટે જમીન માટે કેસ લડી રહ્યા છે.

READ ALSO

Related posts

કોરોનામાં કાળાબજાર: સુરતમાં ટોસિલિઝૂમેબ ઈન્જેકશન એક લાખમાં વેચાતું હોવાનું કૌભાંડ આવ્યું સામે

pratik shah

હવાથી ફેલાય છે Corona? દરેક પ્રશ્નોના આ રહ્યા જવાબ, વાંચી લો ક્યાંક ન આવે પસ્તાવવાનો વારો

Arohi

ઉત્તર પ્રદેશ પોલીસને મોટી સફળતા, 6 દિવસ બાદ ગેંગસ્ટર વિકાસ દુબેની થઇ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!