GSTV
Home » News » મામલતદાર કચેરીમાં ACBએ દરોડા પાડ્યા તો નાયબ મા. અને પિયૂન રંગે હાથે ઝડપાયા, રકમ છે આટલી

મામલતદાર કચેરીમાં ACBએ દરોડા પાડ્યા તો નાયબ મા. અને પિયૂન રંગે હાથે ઝડપાયા, રકમ છે આટલી

તાપીના વાલોડ મામલતદાર કચેરીએ એસીબીએ દરોડા પાડ્યા છે. જેમાં મામલતદાર કચેરીના પિયૂન અને નાયબ મામલતદાર 23000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. મામલતદાર કિશોર ચૌધરી વતી પિયૂન બિપિન નાયકાએ લાંચ લઇને મામલતદારે સ્વીકારતા એસીબીએ બંનેને પકડી પાડ્યા હતા. નોંધનીય છે કે ખેતરમાંથી માટી કાઢવાની પરમિશન આપવા બાબતે મામલતદારે લાંચ માંગી હતી.

Related posts

આ રાજવી પરિવારની પરિણીતાને સાસરીયામાં ત્રાસ આપતા પોલીસ ફરિયાદ

Nilesh Jethva

50 વર્ષથી જુના કાલુપુર શાકમાર્કેટ પર ફર્યું તંત્રનું બુલડોઝર

Kaushik Bavishi

નાયબ કાર્યપાલક ઇજનેરે ઓફિસમાં જ ખાધો ફાંસો, સ્યૂસાઈડ નોટમાં આ લોકોને ગણાવ્યા જવાબદાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!