GSTV
Home » News » મોદી જીતશે તો મને જેલ થશે કે મારી ગોળી મારી હત્યા થશે, કદાવર નેતાના ગંભીર આરોપ

મોદી જીતશે તો મને જેલ થશે કે મારી ગોળી મારી હત્યા થશે, કદાવર નેતાના ગંભીર આરોપ

modi

લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે જણાવ્યુ કે, તેમને ચૂંટણીમાં જીવનું જોખમ છે. પીએમ મોદી ફરીવાર ચૂંટણી જીતશે તો મને જેલમાં મોકલી આપશે અથવા મારી ગોળી મારી હત્યા કરાવશે. શરદ યાદવે આ પ્રકારનું નિવેદન બિહારના માધોપુરમાં આપ્યુ. તેઓ માધોપુરથી આરજેડીની ટિકિટ પરથી ચૂંટણી લડી કહ્યા છે. તેઓ જેડીયુના પૂર્વ મહાસચિવ પણ રહી ચુક્યા છે.

પરંતુ નીતિશ કુમાર સાથેના મતભેદ બાદ તેમણે જેડીયુ સાથે છેડો ફાડ્યો હતો. જેથી આરજેડીએ ચૂંટણીમાં શરદ યાદવને માધોપુરથી ટિકિટ આપી છે. તેઓ છેલ્લા ઘમા સમયથી માધોપુરથી સાંસદ રહી ચુક્યા છે. ત્યારે ફરીવાર તેઓ માધોપુરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

READ ALSO

Related posts

રાજકોટની ભાગોળે પહોંચ્યા સિંહ, વડાળી ગામે સિંહે કર્યું મારણ

Nilesh Jethva

લગ્નમાં આવેલા મહેમાનો પાસે દુલ્હને એવી માગણી કરી કે વિશ્વભરમાં આ લગ્નની થઈ બેઈજ્જતી

pratik shah

બંધ થવા જઈ રહ્યું છે આ પેમેન્ટ વૉલેટ, જલ્દીથી પૈસા ઉપાડી લો નહીંતર પસ્તાવું પડશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!