કોંગ્રેસ આક્ષેપો પાછા ખેંચે નહીં તો એક કરોડનો બદનક્ષીનો દાવો : નરશી પટોળીયા

રાજકોટના પૂર્વ કોંગી ઉમેદવાર નરશી પટોળીયાએ કથીત સ્ટિંગ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખને નોટિસ ફટકારી છે. નરસી પટોળીયાએ કોંગી શહેર પ્રમુખને આક્ષેપો પાછા ખેંચવા આઠ દિવસની મહેતલ આપી છે. જો તેઓ આક્ષેપ પાછા નહીં ખેચે તો એક કરોડના બદનક્ષીના દાવાની ચીમકી આપી છે. સાથે જ પરિવાર સાથે આપઘાતની પણ ચીમકી આપી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter