GSTV
Home » News » જો કોઈએ આવું કર્યુ તો તેમને મુસ્લિમ બનાવવા મજબૂર કરી દઈશું: ઓવૈસી

જો કોઈએ આવું કર્યુ તો તેમને મુસ્લિમ બનાવવા મજબૂર કરી દઈશું: ઓવૈસી

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ફરી નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. એક જાહેર કાર્યક્રમમાં ઓવૈસીએ કહ્યું કે તમને મુસ્લિમ બનાવી દઈશુ. અને તમને દાઢી રાખવા માટે મજબૂર કરી દેવામાં આવશે. ઓવૈસીનું આ પ્રકારનું નિવેદન ગુરૂગ્રામમાં મુસ્લિમ યુવકની દાઢી કાપી લેવાઈ અને તેની સાથે કરવામાં આવેલી મારામારી બાદ આપ્યું છે. સંસદમાં રાહુલ ગાંધી પીએમ મોદીએ ગળે મળતા ઓવૈસી કહ્યું કે, હું પીએમ મોદીને ગળે મળ્યો હોત તો મારા વિરૂદ્ધ ફતવો જાહેર કરી દીધો હોત. જ્યારે રાહુલ ગાંધી પીએમ મોદીને ગળે મળતા કોંગ્રેસના એક પણ નેતાએ એક શબ્દ બોલ્યો નથી. મહત્વનું છે કે, ગત્ત દિવસે ગુરૂગ્રામમાં મુસ્લિમ યુવક સાથે મારા મારી કરવાં આવી હતી. પોલીસે આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.

Related posts

અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, નીતિન પટેલે આપ્યો આ જવાબ

Nilesh Jethva

બાંગ્લાદેશીઓને અમદાવાદમાંથી ખસેડવા મામલે સરકારે કર્યો ખુલાસો, કોંગ્રેસે જાહેર કર્યો ટેકો

Riyaz Parmar

સુરતની ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલીઓની એફઆરસી સમક્ષ રજૂઆત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!