GSTV
Gujarat Government Advertisement

બેંકને લગતી તમામ કામગીરી કરી લેજો જલ્દી પૂરી, 1થી 3 ઓગષ્ટ બેંકો રહેશે બંધ

Last Updated on July 31, 2020 by Karan

બેંક સંબંધિત તમામ લોકોએ પોતાના કામ શુક્રવાર સુધી પૂર્ણ કરી લેવા. કારણ કે શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ બેંક બંધ રહેશે. 1 ઓગષ્ટના રોજ બકરીઈદ, 2 ઓગષ્ટના રોજ રવિવાર છે અને 3 ઓગષ્ટના રોજ રક્ષાબંધનની રજા છે. જ્યારે 9 ઓગષ્ટને રવિવારની રજા છે. બે દિવસ બેંક ખુલ્યા બાદ 12 ઓગષ્ટના રોજ જન્માષ્ટમીની રજા છે. અને તે બાદ 15 ઓગષ્ટના રોજ સ્વતંત્રતા દિવસ અને 16 ઓગષ્ટના રોજ રવિવારની રજા છે. જ્યારે તે બાદ 23 ઓગષ્ટના રોજ રવિવાર અને 30 ઓગષ્ટને મોહરમની રજા છે.

ATMમાં રોકડની અછત નહીં સર્જાય

જિલ્લા ગ્રામીણ બેંક પ્રબંધક મદન મોહન પ્રસાદે જણાવ્યું કે, ઓગષ્ટ માસમાં કુલ આઠ દિવસની રજા છે. રજાના દિવસોમાં કેશની સમસ્યા નહીં સર્જાય. તેના માટે મોબાઈલ વૈન અને એટીએમમાં પુરતી રોકડની વ્યવસ્થા બેંકો દ્વારા કરવામાં આવી છે.

Gujarat Government Advertisement

Related posts

કામનું/ બાઈક ચલાવવાનો છે શોખ, તો જાણી લેવો ઓછા પેટ્રોલમાં માઈલેજ માટે આ 9 Tips

Damini Patel

છેતરપિંડી: રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે ફેક વેબસાઈટ બનાવી કરી લાખોની ઠગાઈ, 5ની ધરપકડ

Pritesh Mehta

મોદી હૈં તો મુમકીન હૈં ! ભાજપ શાસિત રાજ્યોનો વિરોધ સૌથી મોટો માથાનો દુખાવો, મોદી બેડો પાર કરાવી દેશે તે વિશ્વાસે પલાઠી વાળી લીધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!