GSTV
Home » News » ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા જઈ રહેલા આ વિદ્યાર્થીઓનું ભાવી હવે અદ્ધરતાલ થઈ ગયું છે

ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા જઈ રહેલા આ વિદ્યાર્થીઓનું ભાવી હવે અદ્ધરતાલ થઈ ગયું છે

આગામી 7મી માર્ચે ધો.10મી પરીક્ષા છે ત્યારે સુરતના રાંદેર રોડ પર પ્રભાત તારા હિન્દી માધ્યમ સ્કૂલની માન્યતા રદ થવાને લઇને ધો.10ના 34 અને ધો.12ના 500 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ બની ગયું છે. આ વિદ્યાર્થીઓ પોતાની હોલ ટિકિટને લઇને અટવાયા છે. ત્યારે સુરતની શાળાઓમાં તપાસ મુદ્દે DEO એચ. એચ. રાજ્યગુરુનું નિરાશાવાદી વલણ સામે આવ્યુ છે. ત્યારે શાળા સંચાલકો હાઇકોર્ટમાં હુકમ સામે અપીલમાં ગયા છે. તો વિદ્યાર્થીઓનો આક્ષેપ છેકે શાળાના સંચાલકો જવાબ આપતા નથી. તો આ સમગ્ર મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળા પર ભેગા થયા હતા.

READ ALSO

Related posts

અમદાવાદ : ઔડાના જૂઠાણાંની પોલ ખુલ્લી પડી, સમારકામના નામે થીગડાબાજી

Nilesh Jethva

વડોદરામાં ભારે ઉકળાટ બાદ વરસાદનું થયું આગમન , ગરબા આયોજકોમાં ચિંતાના વાદળો ઘેરાયા

pratik shah

અમદાવાદમાં હેરીટેજ વારસાને સાચવવા ચોક્કસ બાંધકામ નીતિ અમલમાં મુકવાની લોકોની માંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!