GSTV
Home » News » જમ્મુ કાશ્મીરના પૂંછમાં IED બ્લાસ્ટ, એક જવાન શહીદ સાત ઘાયલ

જમ્મુ કાશ્મીરના પૂંછમાં IED બ્લાસ્ટ, એક જવાન શહીદ સાત ઘાયલ

જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ અને અન્ય સાત જવાન ઘાયલ થયા. આ બ્લાસ્ટ મેંઢર વિસ્તારમાં થયો. સેનાના જવાન જ્યારે સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે આ IED વિસ્ફોટની ઘટના બની. વિસ્ફોટની ઘટના બાદ ઘાયલ થયેલા જવાનનો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સેનાએ ઘાટીમાં ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યુ છે. તો બીજી તરફ સેના આતંકવાદીઓની ઘુસણખોરી અટકાવવા સતત કાર્યવાહી કરી રહી છે.

READ ALSO

Related posts

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!