GSTV
Home » News » Ideaએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, જાણો વિગત

Ideaએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, જાણો વિગત

આઈડિયાએ એક નવો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે, જેની કિંમત 295 રૂપિયા છે. આ પ્લાનનો મુકાબલો એરટેલના 299 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન સાથે રહેશે. આઈડિયા પોતાના આ પ્લાનમાં વોઈસ કોલ, SMS અને ડેટા ત્રણેયને ફાયદો આપી રહી છે.

આ 295 રૂપિયા વાળા આ પ્લાનની વેલીડીટી 42 દિવસોની છે. એરટેલ પોતાના 299 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં ફક્ત વોઈસ કોલના ફાયદા જ ગ્રાહકોને આપે છેપરંતુ આઈડિયામના પ્લાનમાં કોલિંગને લઈને અમુક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

એરટેલના પ્લાનમાં કોલિંગને લઈને લિમિટ નક્કી કરવામાં આવી છે. આઈડિયાના 295 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો આમાં ગ્રાહકોને પ્રતિદિવસ 100SMS 42 દિવસો માટે 5GB 2G/3G/4G ડેટા અને ફ્રી વોઈસ કોલ આપવામાં આવશે.

આઈડિયાના આ પ્લાનમાં આઉટગોઇંગ કોલ માટે પ્રતિદિવસ 250 મિનીટ લોકલ+STD+નેશનલ રોમિંગની મર્યાદા નક્કી કરવામાં આવી છે. તે પછી ગ્રાહકોને 1p/secના દરથી ભુગતાન કરવું પડશે.

આ જ રીતે પ્રતિ અઠવાડિયા માટે આ મર્યાદા 1000 મિનીટની રાખવામાં આવશે.  તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં વેલિડીટી દરમિયાન 5GB ડેટા મળશે. તે પછી ગ્રાહકોને 4p/10KBના દરે ચાર્જ કરવામાં આવશે.

Related posts

Whatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે, જાણી લો ફાયદામાં રહેશો

Dharika Jansari

ફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે વૈશ્વિક વેપાર થઈ શકશે!

Arohi

facebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી શકે છે ફ્રીમાં આ સર્વિસ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!