GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

વોડાફોન પછી આઈડિયા પણ લાવ્યું આ જબરદસ્ત પેક, જાણો લાભો

વોડાફોન પછી આઈડિયાએ પણ 159 રૂપિયા વાળો પ્લાન લોંચ કર્યો છે. કિંમત અને ફાયદોઓ બધુ સમાન જ છે. કારણ કે હવે આ બંન્ને કંપની મર્જ થઈને વોડાફોન આઈડિયા લિમિટેડ થઈ ગઈ છે. પરંતુ બંન્નેના પ્લાનનો લાભ લેનારા વપરાશકર્તાઓ માટે શરતો થોડી જુદી છે જે જાણો..

આઈડિયાનો પ્લાન કંઇક આ રીતે મળશે

28 જીબી 2G/3G/4G ડેટા મળશે. 28 દિવસ રોજ એક જીબી મળશે. લોકલ, એસટીડી અને રોમિંગ કોલની સુવિધા મળશે. એક દિવસમાં 250 મિનિટ અને એક એઠવાડિયામાં 1000 મિનિટ. 100 એસએમએસ પણ મળશે. પરતું આ સેગમેંટેડ ઓફર છે. જો તમારે જાણવું હોય કે તમે આ ઓફર માટે વેલિડ છો કે નહીં તો કંપનીની વેભસાઈટ પર જઈને જોઈ શકો છો.

વોડાફોનનો પ્લાન કંઇક આ રીતે છે

લોકલ, એસટીડી અને રોમિંગ કોલની સુવિધા મળશે. એક દિવસમાં 250 મિનિટ અને એક એઠવાડિયામાં 1000 મિનિટ. એક દિવસમાં 100 એસએમએસ પણ મળશે. અહીં 28 દિવસની કોઈ લિમિટ નહીં હોય. તમે તમારી ઈચ્છા થાય ત્યારે વાપરી શકો છો. એક દિવસમાં પણ બધુ નેટ વાપરી શકો છો.

READ ALSO

Related posts

ઓ બાપ રે… 700 બાળકો Corona પોઝિટીવ, જેમની ઉંમર 10 વર્ષથી પણ ઓછી

Arohi

ચીન બાદ હોંગકોંગનો વારો, અમેરિકાએ આપેલા વિશેષ અધિકાર પરત લઇ લેશે ટ્રમ્પ

Bansari

બધાના કોરોના ટેસ્ટ શક્ય નથી: મુંબઈ અને અમદાવાદના કેટલાક હોટસ્પોટ્સમાં પથારીની અછત, ICMRએ હાથ અદ્ધર કર્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!