GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ઘરેબેઠા આ બેન્ક આપશે 1 કરોડની લોન, કોઇ દસ્તાવેજની પણ નહી પડે જરૂર

બેન્ક

દેશની બીજી સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક ICICIએ તાજેતરમાં જ એક કરોડ રૂપિયાની ઇન્સ્ટા એજ્યુકેશન લોન આપવાનું એલાન કર્યુ હતું. હવે બેન્કે લોને લોનની નવી સ્કીમ લોન્ચ કરી છે. જે બાદ હવે બેન્ક તરફથી ઇન્સ્ટા લોન સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેની ખાસ વાત તો એ છે કે તમારે તેના માટે બેન્ક જવાની જરૂર નથી અને સાથે જ તમારે કોઇ દસ્તાવેજ જમા કરાવાની પણ ઝંઝટ નહી રહે.

હકીકતમાં તમે ઇક્વિટી અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના બદલે 1 કરોડ રૂપિયા સુધીની લોન લઇ શકો છે. જેનું નામ ઇન્સ્ટા લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ (Insta Loan Against Mutual Fund) રાખવામાં આવ્યું છે. આ સુવિધા તે કસ્ટમર્સ માટે તેમણે સીએએમએસ સર્વિસ્ડ મ્ચુચ્યુઅલ ફંડ યુનિટ્સની હોલ્ડિંગ લેવામાં આવી છે.

ICICIમાં લોન માટે આ રીતે કરો અપ્લાય

  •  સૌપ્રથમ તમારે બેન્કની ઇન્ટરનેટ બેકિંગમાં લૉગઇન કરવાનું રહેશે.
  • ઇન્શ્યોરન્સ એન્ડ ઇનવેસ્ટમેન્ટ પર ક્લિક કરો.
  • લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ પર ક્લિક કરો.
  • પ્રી ક્વોલિફાઇડ એલિજિબિલિટી જરૂર ચેક કરો.
  • ટાઇપ ઑફ મ્ચ્યુચ્યુઅલ ફંડ પર સિલેક્ટ કરો.
  • સીએએમએસ પોર્ટલ પર રિકવેસ્ટને કન્ફર્મ કરવુ જરૂરી છે.
  • એમએફ સ્કીમ અને તેના યુનિટની જાણકારી આપો.
  • તેના રજીસ્ટર મોબાઇલ નંબર પર ઓટીપી દ્વારા રિકવેસ્ટ કન્ફર્મ કરો.
  • તે બાદ તમારી લોન અમાઉન્ટ ભરી લો.

એફડી સ્કીમ પણ કરી હતી લૉન્ચ

ICICI બેન્કે લોકડાઉન વચ્ચે સિનિયર સિટિઝન્સ માટે નવી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ લૉન્ચ કરી હતી. બેન્ક તરફથઈ આ સ્કીમનું નામ ICICI બેન્ક ગોલ્ડન યર એફડી રાખવામાં આવ્યું હતુ. આ એફડી સ્કીમમાં સિનિયર સિટિઝન્સ ઓછામાં ઓછા 5 વર્ષ અને મહત્તમ 10 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી શકે છે. આ સ્કીમમાં બે કરોડ રૂપિયા સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ કરાવી શકે છે. આ સ્કીમમાં બે કરોડ રૂપિયા સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી શકાય છે. સ્કીમમાં એફડી કરાવા પર 6.55 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળશે.

Read Also

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!