GSTV

આખરે નિરાશ થઈને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અંબાતી રાયડૂએ સંન્યાસ લીધો

Last Updated on July 3, 2019 by Mayur

વર્લ્ડ કપમાં બે ભારતીય ખેલાડી ઈનજર્ડ થવા છતા ટીમમાં સ્થાન ન મળતા અંબાતી રાયડૂએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. શિખર ધવન ઈનજર્ડ થયા બાદ ટીમ ઈન્ડિયામાં રૂષભ પંતની પસંદગી કરવામાં આવી. જેથી અંબાતી રાયડુ નારાજ થયો હતો. રાયડૂની ટીમ ઈન્ડિયામાં પસંદગી ન કરવામાં આવતા આઈસલેન્ડ દ્વારા તેને નાગરિકતા અને ક્રિકેટ રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

આઈસલેન્ડે ટ્વિટ કરીને નાગરિકતાના નિયમ અંગે એક તસ્વીર પોસ્ટ કરી છે. જેમા રાયડૂ દ્વારા વિજય શંકર અંગે કરવામાં આવેલી ટિપ્પણનો સહારો લેવામાં આવ્યો.

ટ્વિટમાં કહેવામાં આવ્યુ હતુ કે, અંબાતી રાયડૂ થ્રીડી ગ્લાસને હટાવી શકે છે. તેમણે ટ્વિટમાં શેર કરવામાં આવેલા દસ્તાવેજને ધ્યાનથી જોવા જોઈએ. અમારી સાથે જોડાવવા માટે રાયડૂ વિચાર કરી શકે છે.

READ ALSO

Related posts

ધડાકો/ રોહિત શર્માને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાની પ્લાનિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી, થયો આ ચોંકવાનારો ખુલાસો

Bansari

પીએમ નરેન્દ્ર મોદીનો 71મોં જન્મદિવસ, બીજેપી શરુ કરશે ‘સેવા અને સમર્પણ’ અભિયાન

Damini Patel

BJPમાં સિનિયર નેતાઓનું ભાવિ ધૂંધળુ: હાઈકમાન્ડમાંથી ફોન આવ્યો-મૂંગા મરો અને કામે લાગી જાવ, વિરોધ બાદ એકાએક સોપો પડી ગયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!