GSTV

VIDEO: ફાઇનલ પહેલા અર્જૂન તેંડુલકરે વેદા કૃષ્ણમૂર્તિસામે નેટ્સમાં બોલિંગ કરી

આઇસીસી મહિલા વિશ્વ કપની ફાઇનલ મેચ શરૂ થવાના એક દિવસ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જૂન તેંડુલકર મહિલા ક્રિકેટ ટીમને નેટ પ્રેકટિસ કરાવતો નજરે આવ્યો હતો.

આઇસીસી મહિલા વિશ્વ કપમાં રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ખિતાબી મુકાલબો થનાર હતો ત્યારે આ મેચની પૂર્વ સંધ્યાએ ભારતીય મહીલા ટીમની દરેક ખેલાડી નેટ પ્રેકટિસમાં પસીનો પાડતી જોવા મળી હતી. જેમાં સચિન તેંડુલકરનો પુત્ર અર્જૂન તેંડુલકર પણ જોવા મળ્યો હતો. અર્જૂન તેંડુલકરે વેદા કૃષ્ણમૂર્તિ સામે નેટ પ્રેકટિસ દરમિયાન બોલિંગ કરી હતી. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, અર્જૂન ડાબા હાથનો ઝડપી બોલર છે.

 

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

મહામારી સામે લડવા કેજરીવાલ સરકારે લીધા બે મોટા નિર્ણયો, 20 જગ્યાઓ સજ્જડ સીલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!