GSTV
Home » News » લોકસભા ચુંટણીમાં મોટી જીત મળ્યા પછી આ સાંસદ કરશે વર્લ્ડ કપમા કમેન્ટ્રી

લોકસભા ચુંટણીમાં મોટી જીત મળ્યા પછી આ સાંસદ કરશે વર્લ્ડ કપમા કમેન્ટ્રી

લંડનના ધ ઓવલ ગ્રાઉંડમાં રવિવારે ભારતિય ટીમ ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ ઉતરશે. આ મેચમાં હાલમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં મોટા અંતરે જીત મેળવનાર  સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કમેંટ્રી કરતા નજરે ચડી રહ્યાં હતા. ગૌતમ ગંભીરે ટ્વિટર પર એ જાણકારી આપી હતી કે તે કેટલાંક સમય માટે મુંબઈ કમેંટ્રી માટે જશે. ગંભીર વર્લ્ડ કપમાં કમેંટ્રી કરતા દેખાશે.

ગંભીરે ટ્વિટ કરી જણાવ્યુ કે આ દરમિયાન તે દિલ્હી ઓફીસના સંપર્કમાં રહેશે. ત્યાંના દરેક અપડેટ રોજે લેશે. તેમણે જણાવ્યું કે તેમનો સ્ટાર સ્પોર્ટસ સાથે કરાર હતો તેથી કેટલાંક સમય માટે તેઓ દિલ્હીથી દુર રહેશે.

ગંભીરે જણાવ્યું કે મે પોતાના સંસદીય વિસ્તારને બેસ્ટ બનાવવાનુ કમિટમેન્ટ કર્યુ છે, જે હુ પુરૂ કરીશ જે કોઈ નહીં બદલી શકે. આ પહેલા ગૌતમ ગંભીર આઈપીએલના શરૂઆતી મેચોમાં કમેંટ્રી કરતા નજરે ચડ્યા હતા પરંતુ ચૂંટણી નજીક હોવાના કારણે છોડી દીધુ હતુ. આઈપીએલ પછી ગંભીર હવે વર્લ્ડ કપમાં કમેંટ્રી કરતા નજરે ચડ્યા હતા.

READ ALSO

Related posts

ફેસબુક લઈને આવી રહ્યું છે નવું સિક્યોરિટી ફીચર, હવે નહીં ચોરાય તમારા ડેટા

NIsha Patel

જોનાસ બ્રદર્સના નવા સોન્ગમાં પેન્ટ વગર જોવા મળ્યો નિક, અને પ્રિયંકા તો…

Arohi

ના હોય! Burger Kingએ બ્રિટનના પ્રિન્સને આપી દીધી ‘પાર્ટ ટાઈમ’ નોકરીની ઓફર, જાણો શું છે કારણ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!