GSTV
Home » News » ICCને એક તો ભારતની કમાણી પર કુદવું છે અને નફટાઈ કરવી, પાકના બહિષ્કારની અરજી ફગાવી મારી

ICCને એક તો ભારતની કમાણી પર કુદવું છે અને નફટાઈ કરવી, પાકના બહિષ્કારની અરજી ફગાવી મારી

icc

ભારતના કારણે ક્રિકેટમાંથી થતી કમાણી પર જ ICC કુદે છે.આમ છતાં BCCIએ આતંકવાદ પેદા કરતા પાકિસ્તાન સાથે સબંધો નહી રાખવાની ભારતીય ક્રિકેટ બોર્ડની માંગણી ઠુકરાવી દીધી છે. આતંકવાદનો આખુ વિશ્વ ભોગ બની રહ્યુ છે.આમ છતા ICCએ ભારતના ક્રિકેટ બોર્ડને જવાબ આપ્યો છે કે આવા મામલાઓમાં અમારો કોઈ રોલ નથી હોતો.

ઉલ્લેખનીય છે કે BCCI દ્વારા ICCને પત્ર લખીને માંગ કરાઈ હતી કે પાકિસ્તાનનો ICC દ્વારા બહિષ્કાર કરવામાં આવે.તેની સાથે કોઈ સબંધ ના રાખે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યુ હતુ કે અમને આવો જવાબ મળશે તેવી આશા હતી જ કારણકે કોઈ દેશના બહિષ્કારના નિર્ણય સરકારના સ્તરે થતો હોય છે. ICCનો એવો કોઈનિયમ નથી.આમ છતા પણ અમે પ્રયત્ન કર્યો હતો.

અધિકારીએ કહ્યુ હતુ કે બોર્ડે આ પત્રમાં ભારતના ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.જેના પર પુરેપુરુ ધ્યાન અપાશે તેની ખાત્રી ICCએ આપી છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva

અમિત શાહે કર્ણાટકના હુબલી ખાતે જનસભાને સંબોધતા કહ્યું, જે લોકો CAAની વિરુદ્ધમાં છે તે દલિત વિરોધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!