GSTV
Home » News » દેશની જીત પર તૈમુરે કઈક આવી રીતે કર્યુ ટીમ ઈંડિયાને સેલ્યુટ

દેશની જીત પર તૈમુરે કઈક આવી રીતે કર્યુ ટીમ ઈંડિયાને સેલ્યુટ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં 16 જુન 2019મા ભારત-પાકિસ્તાનની વચ્ચે મુકાબલો થયો હતો. ભારત અને પાકિસ્તાનની મેચ પર દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ સાથે તમામ બોલિવુડ હસ્તિઓની સાથે દરેક લોકોની નજરો હતી. કેચલાંક બોલિવુડ સ્ટાર્સ મેચ જોવા ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા.

આ મેચમાં ભારતે પાક્સ્તાનને 89 રનો પર હરાવી આ જાત પોતાના નામે કરી હતી. આ જીતની બધાઈ ઈંડિયન ક્રિકેટ ટીમને તમામ સેલેબ્રિટીઓએ પાઠવી હતી. આ જીતની ખુશી આખા દેશમાં મનાવવામાં આવી રહી છે.

View this post on Instagram

😎 #taimur

A post shared by saif ali khan (@saif_alikan) on

આ બધી શુભેચ્છાઓ વચ્ચે સૌથી સારો અને હૃદય ભરાઈ આવે તેવો ફોટો સામે આવ્યો છે, તે છે તૈમૂર અલી ખાનનો. મોટા મોટા સેલેબ્રિટીજ વચ્ચે સેફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો છોકરો તૈમુર ટીમ ઈંડિયાની જીતનો ઉત્સવ મનાવતો દેખાય છે.

View this post on Instagram

One Love, One Heart For INDIA 😗😗😗

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

ટીમ ઈંડિયા સાથે ક્રિકેટ લવર્સ માટે તૈમુરને ટીમ ઈંડિયાને ચીયર અપ કરતા જોવો ખુબ જ સારો લાગે છે. તૈમુર ઈંડિયન ક્રિકેટ ટીમની બ્લૂ ટી-શર્ટમાં ટીમ ઈંડિયાને સેલ્યુટ કરતા દેખાતો હતો. તૈમુરની આ ક્યૂટ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે.

View this post on Instagram

❤❤❤❤❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના અને કરિશ્મા કપૂરે પોતાની ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર ફોટો પોસ્ટ કરતા ટીમ ઈંડિયાને જીતની શુભેચ્છા આપવામાં આવી છે. તેને કેપ્શન આપતા લખ્યુ કે, ‘Go Team India.’

देश की जीत पर तैमूर का जश्न, कुछ इस अंदाज में किया टीम इंडिया को सैल्यूट

સૈફ અલી ખાન પણ ટીમ ઈંડિયાને સપોર્ટ કરવા મૈનચેસ્ટર પહોંચ્યો હતો. તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે આલિયા ફર્નીચરવાલા સાથે ભારતિય ટીમને ચીયર કરતા દેખાઈ રહ્યો છે. બંને બ્લુ કલરની ટી-શર્ટ પહેરી ઈંડિયાને ચીયરઅપ કરતા દેખાઈ રહી છે.

READ ALSO

Related posts

હિતેશ ભાઈએ દુર્ગંધયુક્ત પાણીમાં પણ પરિશ્રમના બળે સુગંધીદાર ફુલોનું ઉત્પાદન કેવી રીતે કર્યું

Mayur

કૃષિ વિશ્વ : સજીવ ખેતી કરશો તો ખુલી જશે સફળતાના દ્રાર

Mayur

રમેશભાઈએ ધરૂ ઉછેરમાં કેવી રીતે સફળતા મેળવી ? જાણીને તમને પણ મળશે પ્રેરણા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!