GSTV

jio અને ક્વાલકોમે મળીને કર્યુ 5Gનું સફ ટેસ્ટિંગ, 1GBPS સુધી હશે સ્પીડ

રિલાયન્સ Jioએ અણેરિકાની ટેકનોલોજી કંપની Qualcommના સહયોગથી અમેરિકામાં 5 જી તકનીકનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. અમેરિકામાં જાહેરાત કરવામાં આવી હતી. ક્યુઅલકોમ અને રિલાયન્સની સહાયક કંપની રેડિસિસની સાથે મળીને ભારતમાં જલ્દીથી 5જી ટેકનોલોજીનો અમલ કરી શકીએ. ગ્રાહકો 1 જીબીપીએસ સુધીની ગતિનો આનંદ માણી શકશે. જિઓની 5G RAN અલ્ટ્રા હાઇ સ્પીડ આઉટપુટ આપવા માટે યોગ્ય છે. જે અમેરિકન ટેક્નોલોજી અને ભારતીય સાધનો સાથે હશે. હાલમાં અમેરિકા, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મની એવા દેશો છે જે તેમના 5G દ્વારા ગ્રાહકોને 1 જીબીપીએસ ઝડપ આપી રહ્યા છે.

ત્રણ મહિના પહેલા, 15 જુલાઈ 2020એ, મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જનરલ એસેમ્બલીમાં 5 જી ટેકનોલોજીની ઘોષણા કરી હતી. ભારતમાં 5 જી ટેક્નોલોજીના પરીક્ષણ માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી. અમેરિકામાં ઉત્તમ સાબિત થઈ છે. ક્વાલકોમના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, દુર્ગા મલ્લદીએ કહ્યું કે અમે વિવિધ સોલ્યુશન્સ વિકસાવવા માટે જિઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ચીની કંપની હ્યુઆવેઇ 5 જી તકનીક વિકાસાવે છે. 5 જી ટેક્નોલોજીના સફળ પરીક્ષણ બાદ હવે રિલાયન્સ જિયો વિશ્વભરની ચીની કંપનીની જગ્યા લઈ શકે છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!