GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ગુજરાતની પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો IAS અધિકારીનો આક્ષેપ, હાઈકોર્ટમાં પહોંચ્યા

સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીયાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. ગૌરવ દહીયાએ ગાંધીનગર પોલીસની કામગીરીને પડકારતી અરજી કરી છે. હાઈકોર્ટે આ બાબતે સુનાવણી કરતાં 22 ઓગસ્ટ સુધીમાં સરકાર આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરે તેમ જણાવી, 22 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે.

ગૌરવ દહીયાની અરજી મુજબ કથિત ગુના બાબતનું કાર્યક્ષેત્ર દિલ્હી પોલીસને હોય છે પરંતુ ગુજરાત પોલીસ માત્ર ફરિયાદના મળેલા કાગળના આધારે ખોટી રીતે હેરાન ગતિ કરી રહ્યાં છે. ત્યારે હાઈકોર્ટ આ મામલે જરૂરી નિર્દેશો કરે તેવી માગણી કરવામાં આવી છે.

ગૌરવ દહીયા કથિત પ્રેમ પ્રકરણમાં યુવતીની ફરિયાદ બાદ ગાંધીનગર પોલીસે તેમની પૂછપરછ માટે ત્રણ વખત નોટિસ આપી હતી, પરંતુ એક પણ વખત દહીયા હાજર ન રહેતાં, તેના જવાબ વગરનો રિપોર્ટ સરકારમાં રજૂ કરાયો હતો. જે બાદ ગૌરવ દહીયા વિરૂદ્ધ એકશન લેવામાં આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

READ ALSO

Related posts

ગૃહમંત્રાલયના સ્ટાફે મચાવી દીધું તોફાન, એમ્ફાન રાહતને બદલે ફેસબુક પેજ પર દારુના લગાવ્યા ફોટા

Harshad Patel

સહેલાણીઓના મનપસંદ એવા આ સ્થળે નથી નોંધાયો એક પણ કોરોનાનો કેસ

Nilesh Jethva

દુનિયાના સૌથી મોટા Electric પ્લેનની પ્રથમ સફળ ઉડાન, આ વર્ષ સુધીમાં વિશ્વભરમાં ઉડતા થશે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!