GSTV
Home » News » આઈએએસ એસોસિએશને દિલ્હીની સરકાર દ્વારા લગાવાયેલા આરોપોને રદિયો

આઈએએસ એસોસિએશને દિલ્હીની સરકાર દ્વારા લગાવાયેલા આરોપોને રદિયો

આઈએએસ એસોસિએશને દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા લગાવાયેલા આરોપોને રદિયો આપ્યો છે. આઈએએસ એસોસિએશને કહ્યું છે કે અધિકારી દરરોજ ટોકન પ્રોટેસ્ટ કરે છે. આમ આદમી પાર્ટી આરોપ લગાવાયો હતો કે અધિકારી આમ આદમી પાર્ટીના પ્રધાનોના આદેશનું પાલન કરી ર્હાય નથી અથવા કામ કરી રહ્યા નથી.

આઈએએસ એસોશિએશન દ્વારા નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે રાજકીય લોકો દ્વારા કેટલાક ભ્રામક અને ખોટા નિવેદનો આપવામાં આવ્યા છે. જેમાં આરોપ લગાવાયો છે કે આઈએએસ અધિકારી હડતાલ પર છે અને ગત ચાર માસથી કામ કરી રહ્યા નથી. પરંતુ આવા દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. મુખ્ય સચિવ અને વિભાગોના પ્રમુખોની બેઠક નિયમિતપણે થઈ રહી છે. નિવેદનામાં કહેવામાં આવ્યું છે કે મુખ્યપ્રધાન નિવાસ ખાતે મુખ્ય સચિવ પરના હુમલાના વિરોધમાં અધિકારી માત્ર બપોરના ભોજન દરમિયાન પાંચ મિનિટનો મૂક વિરોધ કરે છે.

Related posts

અક્ષર પટેલના ૬૩ બોલમાં ૮૧* છતાં વિન્ડિઝ-એનો વન ડેમાં પાંચ રનથી વિજય

Mayur

સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં પ્રવેશી : હવે યામાગુચી સામે ટકરાશે

Mayur

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!