GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

વાયુસેનાના AN-32 વિમાનની દુર્ઘટના બાદ 13 યાત્રીઓના મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યા

વાયુસેનાનુ AN-32 વિમાન દુર્ઘટના થયા બાદ વિમાનમાં સવાર તમામ 13 યાત્રીઓના મૃતદેહ મળી આવ્યા. આ વિમાને ત્રીજી જૂને આસામના જોરહાટ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. જે બાદ આ વિમાન લાપતા થયુ હતુ. વિમાનમાં આઠ ક્રુ મેમ્બર સહિત 13 યાત્રી સવાર હતા. જે બાદ વિમાન ક્રેશ થયુ હતુ.

વાયુસેનાએ વિમાનની ભાળ મેળવી તમામ યાત્રીઓના મૃતદેહ મેળવ્યા છે. જેમાથી સાત મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યા છે. આ મૃતદેહને તેમના પરિવારજનોને સોપવામાં આવી રહ્યા છે. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે અરૂણાચલ પ્રદેશના લિપોથી 16 કિલોમીટક દૂર વિમાનનો કાટમાળ મળી આવ્યો. જે બાદ આ વિસ્તારમાં હેલિકોપ્ટર દ્વારા જવાનોને ઉતારવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

કોરોના જંગમાં મદદરૂપ થવા દક્ષિણ ભારતના સ્પેશ્યલિસ્ટો મુંબઈ આવશે, બીએમસી દ્વારા ડૉક્ટરોને અપાશે આટલો પગાર

Ankita Trada

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને બનાવ્યા સમોસા અને કેરીની ચટણી, PM મોદીને યાદ કરતા કહી આ વાત

Arohi

ભારતમાં Coronaથી 10 લાખ દીઠ 33.2 લોકો સંક્રમિત થયા: ICMR

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!