GSTV
Home » News » વાયુ સેનાનું દિલધડક રેસક્યૂ, તાવી નદીમાં ફસાયેલા બે લોકોને ‘દેવદૂત’ બની બચાવ્યાં

વાયુ સેનાનું દિલધડક રેસક્યૂ, તાવી નદીમાં ફસાયેલા બે લોકોને ‘દેવદૂત’ બની બચાવ્યાં

જમ્મુ કાશ્મીરના જમ્મુની તવી નદીમાં આવેલા ભીષણ પૂરમાં ફસાયેલા બે શખ્સ માટે વાયુસેના દેવદૂત સમાન સાબિત થઈ છે. તવી નદીમાં અચાનક પૂર  આવતા બે શખ્સ નદીમાં ફસાયા હતા. પૂરમા ફસાયેલા બન્ને શખ્સને બચાવવા માટે વાયુસેના દ્વારા રેસક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. ભારે જહેમત બાદ જવાન નદીમાં ઉતર્યો હતો.

દિલધડક રેસક્યુ ઓપરેશન બાદ બન્ને શખ્સને વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.  વાયુસેનાના જવાનને ફસાયેલા બન્ને શખ્સને સેફ્ટી બેલ્ટ બાંધ્યા અને બાદમાં વાયુસેનાનું હેલિકોપ્ટર બન્ને શખ્સને લઈને ગયુ હતુ. ઉપરવાસમાં વરસાદના કારણે તવી નદીમાં ભીષણ પૂર આવ્યુ હતુ. જેથી નીચાણવાળા વિસ્તારમાં પણ પૂરના પાણી ભરાયા છે.

READ ALSO

Related posts

દેશમાં રોજગારીની કમી નથી પરંતુ ઉત્તર ભારતના લોકોમાં યોગ્યતા નથીઃ કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે

Kaushik Bavishi

સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

Kaushik Bavishi

ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા નાસાની મદદ લઈ શકે છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!