GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

iPhone:ડ્યૂઅલ સિમ સાથે લોંચ થઈ શકે છે એપલનું નવું મોડલ, જાણો ફીચર વિશે

એપલ X 2018 સીરીઝના નવા ફોન લોંચ થવાનો સમય નજીક આવી ગયો છે, ત્યારે તેના વિશે નવી ખબર સામે આવી છે કે એપલના નવા ફોનમાં એન્ડ્રૉયડ ફોનનું ફીચર સામેલ કરવામાં આવી શકે છે. ખબર છે કે નવા ફોનમાં ડ્યૂઅલ સિમની સુવિધા હશે.

રિપોટમાં કહેવામાં આવ્યું હતું કે iPhone X plus અને એલસીડી ડિસપ્લે સાથે આવનારા અન્ય iPhoneમાં ડ્યૂઅલ સિમ ફંક્શન આપવામાં આવી શકે છે. એપલ પોતાના iPhone માં આ સુવિધા એશિયાઈ બજાર માટે લાવી શકે છે. ડ્યૂઅલ સિમ આવવાના કારણે કંપનીના ભારતમાં 2 ટકા યૂજર્સ વધવાની શક્યતા રહેલી છે.

એપલ આ વર્ષે ત્રણ iPhone લોંચ કરવાનું છે. જેમાં એક લો-બજેટનો ફોન હશે. જેમાં 6.1 ઈંચની ડિસપ્લે હોવાની વાત સામે આવી રહી છે.

Related posts

Google લાવી રહ્યુ છે જોરદાર ફીચર્સ, હવે સર્ચમાં આવશે તમારુ પણ નામ

Ankita Trada

જાણી લેજો/ Lockdown બાદ નાની કારોનું થઈ રહ્યુ છે જોરદાર વેચાણ, આ છે સૌથી વધુ વેચાયેલી 3 કારો

Mansi Patel

DTH યુઝર્સ માટે આવી શાનદાર ઓફર : હવે ફ્રીમાં જોઈ શકશો TV, જલદી ઉઠાવો આ લાભ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!