GSTV
Home » News » એનસીપી અધ્યક્ષ શરદ પવારનો પાકિસ્તાન પ્રત્યે પ્રેમ ઉભરાયો, આપ્યુ વિવાદિત નિવેદન

એનસીપી અધ્યક્ષ શરદ પવારનો પાકિસ્તાન પ્રત્યે પ્રેમ ઉભરાયો, આપ્યુ વિવાદિત નિવેદન

એનસીપી અધ્યક્ષ શરદ પવારનો પાકિસ્તાન પ્રેમ સામે આવ્યો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા જે પ્રેમ આપવામાં આવ્યો તે કોઈપણ દેશમાંથી મળ્યો નથી. ભારતમાં પાડોશી દેશને મુદ્દો બનાવી ભય પેદા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની સેના અને રાજનેતાને બાદ કરતા પાકિસ્તાનની જનતાના મનમાં પ્રેમ છે. પાકિસ્તાનના સામાન્ય લોકો ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા.

આ ઉપરાંત શરદ પવારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવતા સરકાર પર પ્રહાર કર્યા. પવારે જણાવ્યું હતું કે, સરકારે જમ્મુ કાશ્મીરની જનતાને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લેવામાં આવ્યો છે અને દેશમાં સાંપ્રદાયિકતાનો માહોલ પેદા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સાથે પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યોં છે. શરદ પવાર પાકિસ્તાનની મુલાકાત લઈ ચુક્યા છે. જેથી તેમને ફરીવાર પાકિસ્તાન પ્રત્યે પ્રેમ ઉભરાયો છે.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!