GSTV
Home » News » ધારાસભ્યને જીતાડવાનો બધો ખર્ચ મેં ભોગવ્યો, સોમનાથના રાજકારણમાં આંતરિક ડખો

ધારાસભ્યને જીતાડવાનો બધો ખર્ચ મેં ભોગવ્યો, સોમનાથના રાજકારણમાં આંતરિક ડખો

કોંગ્રેસમાં હોદ્દેદારોની નવી નિમણુક બાદ સોમનાથના રાજકારણમાં આંતરિક ડખો સપાટી પર આવ્યો છે અને સ્થાનિક કોંગી ધારાસભ્યના વિરુદ્ધમાં આક્ષેપ થયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જગમાલ વાળાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો છે.જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે રોષ ઠાલવ્યો છે અને ગંભીર આક્ષેપ લગાવ્યા છે.

 વિમલ ચુડાસમા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો

પત્રમાં તેઓએ કોંગ્રસ તરફથી મળેલા પદનો અસ્વિકાર કર્યો છે. તેઓએ વેરાવળનો વિકાસ સ્થાનિક કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાના કારણે રોકાઈ રહ્યાનો આક્ષેપ લગાવ્યો છે. જગમાલ વાળાએ વિમલ ચુડાસમા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને તેમને જીતાડવાનો બધો ખર્ચ પોતે કર્યાનો દાવો કર્યો છે. 

Related posts

રેલવે સ્ટેશને પાંચ મિનિટમાં ટિકિટ ન મળે તો આ નંબર પર કરો ફરિયાદ, રેલવેએ શરૂ કરી નવી સર્વિસ

Bansari

વેસ્ટઇન્ડીઝમાં ન ચાલ્યા આ 4 ખેલાડીઓ તો, કાયમ માટે કપાઇ જશે પત્તુ

NIsha Patel

જિયો લોન્ચ કરશે નવો પ્રોજેક્ટ, વપરાશકર્તાને થશે અનેક ફાયદા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!