GSTV

‘કોઇ અસામાજિક તત્વો સાથે મારી સાંઠગાંઠ નથી,મારી રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ’-હકુભા જાડેજા

હકુભા

કેબિનેટ પ્રધાન તેમજ જામનગર ઉત્તરના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભૂમાફિયા જયેશ પટેલ સાથે તેમની સાંઠગાંઠ હોવાનો ઇન્કાર કર્યો છે. હકુભા જાડેજાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે કોઇ અસામાજિક તત્વો સાથે મારી સાંઠગાંઠ નથી. મારી રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. મારા પરિવારના લોકો ધંધો-વ્યવસાય કરે તો તે કોઇ ગુનો નથી. હકુભાએ જણાવ્યું કે મેં ખુદ પાર્ટી અધ્યક્ષને તપાસની માંગણી કરી છે. તેમજ જો હું ગુનેગાર હોઉં તો મને પણ સજા થવી જોઇએ તેમ હકુભા જાડેજાએ કહ્યું.

Read Also

Related posts

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર રહી ગઈ ફોર્માલિટી, ખેડૂતોએ આ કરાણે ન દેખાડ્યો રસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!