GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ભારતીય ક્રિકેટરે ધોનીએ ખેલાડીઓને માં-બહેનની ગાળ આપવા પર લગાવ્યો પ્રતિબંધ!

ક્રિકેટ જગતમાં કેપ્ટન કુલના નામથી જાણીતા ધોની મેદાન પર પોતાના નિર્ણયથી હંમશા વિરોધી ટીમને ચોંકાવી દેતા હતા. મેદાનમાં વાતાવરણ કેટલું પણ તનાવપૂર્ણ કેમ ન હોય ધોની ક્યારેય અસહજ થતા ન હતા અને હંમેશા શાંત રહે છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાનના હવાલાથી જાણવા મળ્યું છે કે, ધોનીએ તેના તમામ ખેલાડીઓને મા-બહેનની ગાળ આપવા પર પ્રતિબંધ લાગવી દીધી છે.

વર્ષ 2008નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ધોનીની કેપ્ટનશીપનો પહેલો વિદેશ પ્રવાસ હતો. ઓસ્ટ્રેલિયા ટીમ પોતાની આક્રમકતા માટે ઓળખાય છે અને મેદાનમાં સ્લેજિંગ માટે પણ જાણીતી છે, પરંતુ ધોનીએ પોતાના ખેલાડીઓને કોઈ પણ વિરોધ પર પોતાની જાત પર સંયમ રાખવાનું કહ્યું હતું.

ધોનીના એક નજીકના મિત્રએ કહ્યું કે, ધોની પોતાની સ્ટાઈલમાં ગોળી મારે છે. ધોનીનું માનવું હતું કે, જો તે પોતાના ખેલાડીઓને મા-બહેનની ગાળો આપવાની છૂટ આપે તો તેમની રમત નહી, પરંતુ તેમની વાતો વિરોધીઓને પરેશાન કરતી. ધોની ક્યારે પણ આક્રમકતા દેખાડવામાં વિશ્વાસ નથી કરતો.

ધોનીનું કહેવું હતું કે, જો તમે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પરેશાન કરવા માંગતા હોવ તો પોતાની સ્ટાઈલથી કરો, ના ઓસ્ટ્રેલિયન અંદાજથી.2008માં ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડીયાએ ઓસ્ટ્રેલિયા પાસેથી વીબી સિરીઝ જીતી હતી

Related posts

ગુજરાતના આ શહેરોમાં આકાશમાં જોવા મળશે અદ્ભૂત ઘટના, 6 મીનિટ સુધી જોઈ શકશો નજારો

Pravin Makwana

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

Harshad Patel

નાની ઉંમરે કોંગ્રેસના પાઈલટ બનેલા સચિન સારી રીતે રાજકીય ઉડાન ભરી ન શક્યા, જાણો કોંગ્રેસે શું શું આપ્યું ?

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!