GSTV

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

વજુ

Last Updated on July 24, 2021 by Bansari

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સહિત વિવિધ સમાજ પોતાના સમાજમાંથી મુખ્યપ્રધાન બને તેવી માંગ કરી રહ્યા છે.તેવામાં ગઈકાલે સાંજે રાજકોટમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા વજુભાઈવાળાને ત્યાં  સામાજિક એકતા સાથે રાજકીય શક્તિ પ્રદ્રશનની મહત્વની રણનીતિ ઘડવામાં આવી છે.જેમાં રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન તેમજ અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ, માવજીભાઈ ડોડીય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

વજુ

મંદિર નિર્માણનું સુકાન વજુભાઈ વાળાને સોંપાશે

તેમજ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ જેવું જ કારડીયા રાજૂત સમાજ દ્વારા ભવાની માતાજીનું મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.શકિતની ભક્તિ અને સમાજમાં એકતા માટેના આ મંદિર નિર્માણનું સુકાન વજુભાઈ વાળાને સોંપાશે.લીંબડી હાઈવે પર ભવ્ય ભવાની માતાજીનું મંદિર નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!