GSTV
Home » News » ‘હું મમતા જેવું નહીં કરૂ, મે તો દુર્ગા પુજા માટે મોહરમ અને તાજીયાનો જ સમય બદલી નાખ્યો’

‘હું મમતા જેવું નહીં કરૂ, મે તો દુર્ગા પુજા માટે મોહરમ અને તાજીયાનો જ સમય બદલી નાખ્યો’

યુપીનાં CM યોગી આદિત્યનાથ બંગાળના બારાસતમાં એવુ બોલ્યાં કે જે આજે એક ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. એમણે કહ્યું કે રામના નામથી મમતા બેનરજીને ઠેસ પહોંચે છે. જ્યારે મમતાએ મોહરમ માટે દુર્ગા પૂજા પર પ્રતિબંધ મૂક્યો ત્યારે હાઇકોર્ટે કહ્યું કે યુ.પી.માં જે રીતે કાર્યક્રમ થયો હુબહુ એ જ રીતે અહીં પણ પ્રોગ્રામ સપંન્ન કરાવો.

મેં યુપીમાં પૂજાનો સમય નથી બદલ્યો. પરંતુ મોહરમ-તાજિયાના જુલુસનો સમય બદલી નાખ્યો. યોગીએ કહ્યું ભાજપ અધ્યક્ષના રોડ શોમાં જ્યારે બબાલ થઈ એ તૃણમૂલ કૉંગ્રેસની એક્સપાઈરી તારીખ લખી નાખી. નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે બંગાળમાં બંધારણ સાથે ગડબડી થઈ ગઈ છે. ત્યાં અરાજકતા છે. બંધારણીય સંસ્થા હોવા છતાં ECને આવા પગલાં લેવાની જરૂર પડી હતી.

READ ALSO

Related posts

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva

રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસની જીત એક ષડયંત્ર હતું જેથી EVM પર વિશ્વાસ આવી જાય

Riyaz Parmar

Exit Pollમાં મોદી સરકારની વાપસીની શક્યતા છતાં ભાજપ તૈયાર કરે છે પ્લાન ‘B’, શું છે કારણ?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!