GSTV
Home » News » વાયરલ TikTok વીડિયો: લગ્નનું સર્ટિફિકેટ લઈને ઝહેર લેવા પહોંચ્યો વ્યક્તિ, પછી જે થયું….

વાયરલ TikTok વીડિયો: લગ્નનું સર્ટિફિકેટ લઈને ઝહેર લેવા પહોંચ્યો વ્યક્તિ, પછી જે થયું….

ટિકટૉક પર લોકો બહુ ટ્રોલ થાય છે, આ એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જેના પર લોકો ફની વીડિયોઝ, રેસિપી, સ્ટંટના વીડિયો બનાવે છે. ઘણા લોકો તો આ પ્લેટફોર્મના કારણે ફેમસ પણ બની જાય છે. માત્ર શહેરોમાં જ નહીં, પરંતુ ગામડાંના લોકોમાં પણ ટિકટૉકનો ક્રેઝ બહુ છે. ટિકટૉક પર ઘણીવાર તો લોકો 30 સેકન્ડ્સના એવા વીડિયો બનાવી દે છે, હસી-હસીને પેટમાં દુ:ખી જાય છે. આજ-કાલ ટિકટૉક પર આવો જ વીડિયો વાયરલ બન્યો છે.

આ વીડિયોમાં એક વ્યક્તિ મેડિકલ સ્ટોર પર ઝહેર લેવા જાય છે. તો મેડિકલ શૉપનો માલિક તેને કહે છે કે, અમે ડૉક્ટરની ચીઠ્ઠી વગર કઈં નથી આપતા. ત્યારબાદ એ વ્યક્તિ તેનું લગ્નનું સર્ટિફિકેટ બતાવે છે. ત્યારે કેમિસ્ટ કહે છે, “હવે રડાવીશ કે શું” અને પછી પૂછે છે કે, ઝહેરની નાની બોટલ જોઇએ છે કે મોટી.

Related posts

કરીનાથી લઇને દીપિકા સુધી, આ અંદાજમાં મતદાન કરવા પહોંચ્યા બી-ટાઉન સ્ટાર્સ

Bansari

હોમગાર્ડના જવાનોએ નકલી પીએસઆઈ ઝડપ્યો, બજારમાં આપતો હતો દમદાટી

Nilesh Jethva

અમદાવાદની અમરાઈવાડી બેઠક પર મતદાન સમયે બોલાચાલી, પાંચ યુવકોની અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!