GSTV
Gujarat Government Advertisement

Hyundai ગ્રાહકોને આપી રહી છે સ્પેશિયલ ઓફર, આ પાંચ ગાડીઓ પર મેળવો 1.50 લાખ રૂપિયા સુધીની છૂટ

Hyundai

Last Updated on March 23, 2021 by Damini Patel

Hyundai સેન્ટ્રો પર 50,000 રૂપિયા સુધીનો બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. આ કારની કિંમત 4.67 લાખ રૂપિયાથી 6.35 લાખ(શોરૂમ, દિલ્હી) વચ્ચે છે. Hyundai સેન્ટ્રોનો મુકાબલો મારુતિ સુઝુકી વેગેનાર અને ટાટા ટીયાગો સાથે છે.

Hyundai Grand i10 Nios

Hyundai Grand i10 Nios પર 60,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટની રજૂઆત છે. 5.19 લાખ રૂપિયાથી 8.41 લાખ રૂપિયાની કિંમત રેન્જમાં ઉપલબ્ધ Grand i10 Niosનો મુકાબલો મારુતિ સુઝુકી સ્વીફ્ટ સાથે છે.

Hyundai ઓરા

Hyundai ઓરા પર 70000 રૂપિયા સુધીનો લાભ મળી રહ્યો છે. આને 5.92 લાખ રૂપિયાથી 9.30 લાખ રૂપિયાના સેગ્મેન્ટ સાથે રજુ કરવામાં આવે છે. અને આ મારુતિ સુઝુકી ડિઝાયર અને હોન્ડા અમેઝ સાથે મુકાબલામાં છે.

Hyundai મોટર ઇનઇડીયા Elantra

Hyundai મોટર ઇનઇડીયા Elantra પર 1 લાખ રૂપિયા સુધીની છુટ મળી રહી છે. જયારે એની કિંમત 17.83 લાખથી લઇ 21.10 લાખ સુધી છે. હુન્ડાઈ એલાન્ત્રાનો સીધો કોઈ પ્રતિદ્વંધી નથી.

હુન્ડાઈ કોના ઇલેક્ટ્રિક

હુન્ડાઈ કોના ઇલેક્ટ્રિક પર 1.50 લાખ સુધીનો ફાયદો મેળવી શકાય છે. કોના ઇલેક્ટ્રોનિકની કિંમત 23.76 લાખ અને 29.95 લાખ રૂપિયા વચ્ચે છે, આ કર MG ZS ઈવીને ટક્કર આપે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વિવાદ: મંજૂરી લીધા વગર મહિલાઓના ગંદા વીડિયો અપલોડ કરતી સાઈટ પર ડખો, કેટલીય મહિલાઓએ ઠોકી દીધા કેસ

Harshad Patel

સલાહ/ ચોમાસામાં વધી જાય છે સિઝનલ બિમારીઓ, ઘરથી રોગને દૂર રાખવા હોય તો પરિવારને આ બાબતોથી દૂર રાખો

Pritesh Mehta

ક્રિકેટ કાર્નિવલ / ઈતિહાસની સૌ પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ શરુ થશે ગણતરીની મિનિટોમાં.. આ ધુરંધરો વચ્ચે થશે ટકરાવ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!