GSTV
Home » News » Hyundaiની આ કાર ખરીદવાથી રહેશો ફાયદામાં , મળી રહ્યું છે આટલું બધુ ડિસ્કાઉન્ટ

Hyundaiની આ કાર ખરીદવાથી રહેશો ફાયદામાં , મળી રહ્યું છે આટલું બધુ ડિસ્કાઉન્ટ

Hyundai car discount

એપ્રિલ ૨૦૧૯ના મહિના દરમિયાન હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરવાનું ચાલુ રાખ્યું છે. હ્યુન્ડાઇ તેના સમગ્ર પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ઓફર ૨૦૧૮ સેન્ટ્રો, ગ્રાન્ડ આઈ૧૦, આઈ૨૦, વર્ના, ટુક્સન અને એક્સસેન્ટનો પર આપવામાં આવી રહ્યું છે.

આ લાભો ઉપરાંત, હ્યુન્ડાઇ ગ્રાહકોને સેન્ટ્રો અથવા ગ્રાન્ડ આઈ૧૦ પર ૩ ગ્રામનો ગોલ્ડ સિક્કો પણ ઓફર કરી રહી છે. અહીં એપ્રિલ ૨૦૧૯ના મહિનામાં હ્યુન્ડાઇ કાર પર મોડેલ મુજબના ડિસ્કાઉન્ટ ઓફરની વિગતવાર યાદી છે.

હ્યુન્ડાઇ ભારતીય બજારમાં તમામ નવી સબ-કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરવા સજ્જ છે. આ શહેરી ઉપયોગિતા વાહનોમાં મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને ટાટા નેક્સન જેવી મહિન્દ્રા એક્સયુવી ૩૦૦ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત, તે ત્રણ પાવરટ્રેન વિકલ્પોની પસંદગી પણ કરશે જેમાં બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિન છે. જેની કિંમત ૮ લાખ રૂપિયાથી ૧૧ લાખ (એક્સ-શોરૂમ)ની રેન્જની વચ્ચે આવે તેવી ધારણા છે.

Read Also

Related posts

પિતા સાથે કરી હતી 45 રૂપિયાના બકરાની કરી હતી ચોરી, 41 વર્ષે પડ્યું મોંઘુ

GSTV Desk

નદીના ધસમસતા પ્રવાહમાં મોત સામે લડી રહ્યો હતો વ્યક્તિ, ડ્રોન કેમેરાએ આપ્યું જીવનદાન

Nilesh Jethva

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!