Viral Video: આ છોકરી આગળ તો પ્રિયા પ્રકાશ પણ પાણી ભરે, ખૂબસુરત અદાઓ જોઇને મોહી પડશો

પ્રિયા પ્રકાશ વૉરિયર 2018ની સૌથી ચર્ચિત સોશિયલ મીડિયા સેલેબ છે. એક વીડિયોથી તેની લાઇફ ચેન્જ થઇ ગઇ. આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રિયા પ્રકાશ વૉરિયરનો આંખ મારવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ હવે તે રાતોરાત સ્ટાર બની ગઇ છે. જ પ્રકારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો ચે. જેમાં છોકરો અનોખી રીતે છોકરીને પ્રપોઝ કરતો નજરે પડી રહ્યો છે.

આ સીન સોશિયલ મીડિયા પર ધમાલ મચાલી રહ્યો છે. આ વીડિયોથી એક્ટ્રેસ દક્ષા નાગરકર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે. તેની પણ ફેન ફોલોઇંગ વધી જઇ રહી છે.

જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે તેલુગુ ફિલ્મ હુશહારુનો છે. આ ફિલ્મમાં દક્ષા ગીતાના કિરદારમાં છે. આ વીડિયોમાં હીરો અનોખી રીતે એક્ટ્રેસને પ્રપોઝ કરે છે. ફિલ્મના સૉન્ગનો એક વીડિયો છે જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે હીરો હિરોઇનને એક પુસ્તક આપે છે. હીરોઇન જેવું આ પુસ્તક ખોલે છે તેમાં ક્રિએટીવ રીતે I Love You લખેલું હોય છે. જેવું તે હીરોને જુએ છે હીરો તેને કિસ કરી લે છે. હિરોઇનનું તે રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

પ્રિયા પ્રકાશની ઓરુ અદાર લવ ફિલ્મની જેમ હુશહારુમાં પણ સ્કૂલ લાઇફ દર્શાવવામાં આવી છે. આ સીન બાદ સાઉથ ઇન્ડિયાની સાથે સાથે નોર્થ ઇન્ડિયામાં પણ એક્ટ્રેસની ચર્ચા થઇ રહી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter