GSTV
Rajkot Trending ગુજરાત

રાજકોટ : નોકરીએ જઈ રહેલી પૂર્વ પત્ની પર પતિએ એસિડ ફેંક્યું

રાજકોટમાં પૂર્વ પતિએ તેની પૂર્વ પત્ની પર એસિડ એટેક કરતા ચકચાર મચી છે. રાજકોટના લોધાવાડ ચોક પાસે પોરબંદરના પ્રીતેશ પોપટ નામના શખ્સે તેની પૂર્વ પત્ની માયાબેન પર એસિડ ફેંક્યુ હતુ. માયાબેન નોકરીએ જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા પ્રીતેશએ તેમના પર એસિડ ફેંક્યું હતુ. જેથી માયાબેનને મ્હોં પર ઈજા થઈ હતી. જે બાદ એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV