GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

જલ્દીથી શાક બનાવી આપ… પતિ-પત્નીમાં બોલા ચાલી થઈ અને પતિએ પી લીધી ઝેરી દવા

આપઘાત

રાણાવાવ નજીક ભોરાસર સીમમાં પરપ્રાંતિય યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ છે. મુળ મધ્યપ્રદેશનાં તથા હાલ રાણાવાવ નજીક ભોરાસર સીમમાં બાલુ ભોજાની વાડીએ રહેતા કોમલબેન ઈડાભાઈ બામણીયા નામની પરિણીતાએ પોલીસમાં એવું જાહેર કર્યું છે કે, તેના પતિ ઈડાભાઈ અનસીંગ  બામણીયા  (ઉ.વ.૩૫) સાથે  બોલાચાલી થઈ હતી.

પતિએ પી લીધી ઝેરી દવા

જેમાં ઈડાભાઈએ કોમલને તું જલ્દીથી શાક બનાવી આપે તમ કહેતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી આથી આ બાબતે ઈડાભાઈને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજયું છે.

Read Also

Related posts

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva

ઓ બાપ રે, મૂળીના ફોજદારને એક યુવતીએ ફોન પર ધમકાવી નાખ્યા, પ્રતિક્ષા પટેલ આપ્યું નામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!