GSTV

લોકડાઉનમાં પતિ નવરો પડી જતાં દિવસ-રાત જોતો ન હતો, 4-4 વાર સંબંધોથી યુવતીના ગુપ્ત ભાગે પણ….

યુવતી

અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી એક ૨૫ વર્ષની પરિણીતા મોના અને રોહિતના લગ્ન ૬ વર્ષ પહેલાં થયા હતા. કોરોના મહામારીને કારણે લોકડાઉનનો આ સમય મોના માટે ખરાબ બની ગયો હતો. લોકડાઉનમાં પતિ આખો દિવસ ઘરમાં જ હોવાથી તે ફ્રી પડતો ત્યારે પત્ની સાથે સતત સંબંધ બાંધવા દબાણો કરતો હતો. સ્થિતિ એવી પેદા થઈ છે કે દિવસમાં એકવારને બદલે 3થી 4 વાર શારિરીક સંબંધો બાંધવાનું શરૂ થઈ ગયું હતું. મોના ના પાડે તો મારામારી કરતો હતો. જેથી મોના ત્રાસી હતી. મોના તેને શારીરિક સંબંધો માટે ના પાડે તો રોહિત છોડી દેવાની ધમકી આપીને હવસ સંતોષી લેતો હતો.

4 વાર શારીરિક સંબંધોથી શરીર ચૂંથાઈ જતું

મોના દિવસમાં 4 વાર શારીરિક સંબંધોથી શરીર ચૂંથાઈ જતું હતું. લોકડાઉનમાં દરરોજ રોહિત અનેકવાર જૈમી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. જેનાથી મોનાના ગુપ્ત ભાગોમાં ઈજાઓ થવા લાગી હતી. જે ઈજાઓને કારણે સંબંધો સમયે મોના બૂમાબૂમ કરતી હતી પણ પતિ એવી જીદે ચડ્યો હતો.

મકાન માલિકને જાણ થતા કર્યો સહયોગ

એક સમયે આ અંગેની જાણ મકાન માલિકને થતાં તેમણે મોનાને સહયોગ કરવાનું નક્કી કરી સમગ્ર ઘટના જોઇને હેલ્પલાઇન ૧૮૧ અભ્યમ ટીમની મદદ માંગી હતી. આ કેસમાં હવે આગામી કાર્યાવાહી પોલીસ કરે તેવી સંભાવના છે. જોકે, આ લોકડાઉન મોના માટે અઘરું બની ગયું હતું.

Read Also

Related posts

ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, બે દિવસમાં અમદાવાદની આ હોસ્પિટલમાં ટ્રાયલ માટે આવશે કોરોના વેક્સિન

Nilesh Jethva

ઈતિહાસમાં પ્રથમવાર તાનારીરી મહોત્સવ પર લાગશે બ્રેક, સીએમ અને ડે. સીએમ રહેવાના હતા હાજર

Nilesh Jethva

અમદાવાદના આ 39 વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટ્યો, કોર્પોરેશને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન કર્યા જાહેર, જાણો સમગ્ર લીસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!