GSTV

પત્નીને દવાખાને લઈ જવા પતિ પાસે નહોતા પૈસા, ઝઘડો થતા આવ્યું આ ચોંકાવનારુ પરિણામ

નસવાડી તાલુકાના પાલાગામમાં પતિએ પત્નીનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં જાણેકે ચકચાર મચી જવા પામી છે. પાંચ દિવસ પહેલા પતિ અને પત્ની વચ્ચે દવાખાને જવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. પરંતુ પતિ પાસે દવાખાને જવાના રૂપિયા ન હતા. જેથી તેણે ઉશ્કેરાઈને તેની પત્નીનું ગળું દબાવ્યું અને તેને મોતને ઘાટ ઉતારી દીધી. બાદમાં પતિ પાંચ દિવસથી એવો ડોળ કરતો હતો કે તેની પત્ની ગુમ છે. પરંતુ પોલીસે જ્યારે તપાસ આરંભી અને પતિની પૂછપરછ કરી ત્યારે પૂછરપરછમાં પતિ ભાંગી પડ્યો અને તેણે હત્યાની કબૂલાત આપી હતી.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોરોનાના કેસ છુપાવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ, આ સોસાયટીમાં 32 કેસ હોવા છતા તંત્રના ચોપડે માત્ર 12 દર્શાવાયા

Nilesh Jethva

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરી નવી ગાઈડલાઈન : આ નિયમોનું પાલન કર્યું હશે તો જ મળશે એન્ટ્રી, જાણો કેવા છે નિયમો

Nilesh Jethva

લિયોનેલ મેસ્સીએ પોતાના ખાસ અંદાઝમાં આપી મહાન ખેલાડી ડિયેગો મારાડોનાને શ્રદ્ધાંજલિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!