GSTV
Home » News » પતિ પત્ની વચ્ચે મધ્યસ્થી બનેલા મૌલવીએ લીધો તકનો લાભ, મહિલાને વશ કરીને કર્યું આ કામ

પતિ પત્ની વચ્ચે મધ્યસ્થી બનેલા મૌલવીએ લીધો તકનો લાભ, મહિલાને વશ કરીને કર્યું આ કામ

નવસારીમાં તંત્ર મંત્ર અને તાવીજથી વલસાડની મહિલાને ઠગનારો મૌલવી જેલના સળિયા પાછળ ધકેલાયો છે. પતિ પત્ની વચ્ચે મધ્યસ્થી બનેલા મૌલવીએ તકનો લાભ લઈને મહિલા પાસેથી ટુકડે ટુકડે 48 લાખ રૂપિયા લીધા હતા. મહિલાએ આક્ષેપ લગાવ્યો કે કાળા જાદુથી મૌલવીએ વશ કરીને રૂપિયા પડાવ્યા હતા. જોકે તેને સારા નરસાનું ભાન થતા માતા સાથે રૂપિયા પરત માંગવા ગઈ હતી. ત્યારે તે મૌલવીએ હુમલો કર્યો હતો. સ્વબચાવમાં માતા અને પુત્રીએ મૌલવીને મેથીપાક ચખાડ્યો હતો. તેમજ પોલીસ ફરિયાદ થતા પોલીસે મૌલવીને ઝડપી તપાસ શરૂ કરી છે.

Read Also

Related posts

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva

ભચાઉ કેનાલમા બે કિશોર પાણીમાં ન્હાવા જતા પાણીમાં થયા ગરકાવ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!