GSTV

દરિયામાં ‘ક્યાર’ વાવાઝોડાનો કરંટ જોવા મળ્યો, 700થી વધારે બોટ કિનારે લંગારવામાં આવી

Last Updated on October 27, 2019 by

અમરેલીના જાફરાબાદના દરિયામાં ક્યાર વાવાઝોડાનો કરંટ જોવા મળ્યો. જાફરાબાદ પછી પીપાવાવના દરિયામાં પણ ઊંચા મોજા ઉછળ્યા હતા. વાવાઝોડાના એલર્ટના કારણે 700થી વધારે બોટને દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે. જ્યારે જાફરાબાદમાં બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. ક્યાર નામનું વાવાઝોડું હાલ તો ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે.

પંદર કિલોમીટર કલાકની ઝડપે તે આગળ વધી રહ્યું છે. જોકે અમરેલી જિલ્લામાં આજે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. દરિયા કિનારે 15 ફૂટ ઉછળતા મોજા જોવા કેટલાક સહેલાણીઓઓ પણ જોખમી રીતે સેલ્ફી લે તેવું જોવા મળ્યું.

READ ALSO

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!