GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ભૂખથી તડપી રહ્યો હતો સાંપ, આખરે પોતાને જ ખાઈ ગયો… VIDEO થયો વાયરલ

એક અજીબોગરીબ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. એક ભૂખ્યો સાપ પોતાની જ અડધી બોડીને ખાઈ ગયો હતો. આ વિચલિત કરનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રેપટાઈલ સેંચુરીની અંદર સાપ ભૂખથી તડપી રહ્યો હતો. જ્યારે તેનાથી ભૂખ સહન ન થઈ તો તે પોતાને જ ખાઈ ગયો હતો.

ફરગોટન ફ્રેંડ રેપટાઈલ સેંચુરીએ ફેસબુક પર વીડિયોને શેર કર્યો હતો. લાઈવ વીડિયોમાં જોઈ શકાય છેકે, સાંપ પોતાને જ ખાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છેકે, ફેસબુક પેજનાં ટીમ મેમ્બર જણાવી રહ્યા છેકે, કિંગ સ્નેકર જ્યારે ભૂખ્યા હોય છે તો બીજા સાંપને ખાઈ જાય છે અથવા તો પોતાને જ ખાઈ લે છે.

તેમણે કહ્યુ હતુકે, સાંપ ભૂખ્યો હતો તે દરમ્યાન તેણે પોતાની પુંછડીને બીજો સાંપ સમજીને ખાવા લાગ્યો હતો. તેને ખાધા પછી ખબર પડી કે તે પોતાને જ ખાઈ રહ્યો છે. તે પોતાને ક્યારેય આખો ખાઈ શકતો નથી. આજે અમે એવાં જ એક કિંગ સ્નેકને જોયો.

ટીમ મેમ્બરે જ સાંપનો જીવ બચાવ્યો હતો. તેમણે કહ્યુ, સાંપ જ્યારે ખાઈ રહ્યો હતો. અને કોઈએ તેનું નાક દબાવી લીધુ તો તેને ગમ્યુ ન હતુ. કારણકે તેનાથી તેને ગભરામણ થાય છે અને  તે જે ખાય છે તેને તરત જ બહાર કાઢી નાંખે છે.

READ ALSO

Related posts

લોકડાઉન 5.0 પર મંથન : અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચિત

Nilesh Jethva

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 58.22 લાખને પાર, ભારતમાં એક લાખ 60 હજારથી વધુ કેસ

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની ઓફર, વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!