GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

દિલ્હીની શાન હુનર હાટનુ આ મહિનામાં થશે આયોજન, ‘લોકલ સે ગ્લોબલ’ રહેશે થીમ

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે ઉદ્યોગ ધંધા અને વેપાર ઠપ થયા હતા, ત્યારે સરકાર ધીમે ધીમે ફરી સમગ્ર ઇકોનોમીને પાટે ચઢાવવામાં લાગી છે. જે કડીમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે હવે આગામી હુનર હાટનું આયોજન સપ્ટેમ્બર મહિનામાં થશે. જે લોકલથી ગ્લોબલ થીમ પર આધારિત હશે.

સામાજિક અંતરનું ધ્યાન રાખી શકાય

તેમણે એમ પણ કહ્યું કે, હવે આ આયોજનમાં પહેલા કરતા વધુ હસ્તકલા કારીગરો અને શિલ્પકારોની ભાગીદારી સુનિશ્ચિત કરાશે કે જેથી સામાજિક અંતરનું ધ્યાન રાખી શકાય. મહત્વપૂર્ણ છે કે. ફેબ્રુઆરી-2020માં ઇન્ડિયા ગેટ પર આયોજીત હુનર હાટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક પહોંચીને શિલ્પકારોનું પ્રોત્સાહન વધાર્યું હતુ. તદ્ઉપરાંત તેમણે મન કી બાતમાં હુનર હાટના સ્વદેશી ઉત્પાદનોના વખાણ કર્યા હતા.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!