GSTV
Home » News » માનવીઓની નોકરીઓ ખાઈ જશે આ ટેકનોલોજી, વર્ષ 2024માં AI રોબોટર્સ સંભાળશે મેનેજરની જવાબદારીઓ

માનવીઓની નોકરીઓ ખાઈ જશે આ ટેકનોલોજી, વર્ષ 2024માં AI રોબોટર્સ સંભાળશે મેનેજરની જવાબદારીઓ

વિશ્વમાં દરરોજ અવનવી ટેકનોલોજી આવી રહી છે. ત્યારે મનુષ્ય આ નવી ટેકનોલોજીનો પણ સંદતર રીતે વપરાશ કરી રહ્યો છે. વિશ્વમાં રોબટર્સની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દુનિયામાં ઘણા એવા દેશો એ રોબોટ્સ ટેકનોલોજીનો વપરાશ શરૂ કર્યો છે.

ત્યારે હવે આવનારા સમયમાં આર્ટીફિશિયલ ઈન્ટેલીંજેન્સ (AI)જેવી નવી ટેકનોલોજી દરરોજનું કાર્ય સરળ કરી દેશે. રિસર્ચ એન્ડ એડવાઈઝરી ફર્મ ગાર્ટનરની એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. તેમનાં મુજબ એઆઈ, પર્સનલ આસ્ટિેંટ અને ચેટબોટ્સ જેવી ઉભરતી નવી ટેકનોલોજી 2024 સુધીમાં પ્રબંધકોનું કાર્યનાં બોજને 69 ટકા જેટલું ઓછું કરશે.

AIનો સફળતા પૂર્વક થઈ રહ્યો છે વપરાશ

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2023 સુધી AI અને નવી નવી ઉભરતી ટેક્નોલોજીનાં કારણે કામકાજમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. જેમાં દિવ્યાંગોની નિયુક્તિમાં ત્રણ ગણો વધારો થશે. પ્વાટેવિને જણાવ્યું કે ઘણી બધી સંસ્થાન AIનું સફળતા પૂર્વક વપરાશ કરી રહી છે. જો કે ખાસ જરૂરીયાત વાળા લોકો માટે કામ કરવું અત્યંત સરળ રહેશે.રિપોર્ટનાં અનુસાર વૈશ્વિક સ્તર પર કૌશ્યલથી ભરપૂર કર્મચારીઓની અછત છે. સંસ્થાન છેલ્લા ઘણા વર્ષો થી પ્રતિભાઓની કમીથી ઝઝૂમી રહી છે.

READ ALSO

Related posts

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ભુજની સહજાનંદ કોલેજના વિવાદ મામલે 4 લોકોની ધરપકડ, મહિલા આયોગે આપી આ ખાતરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!