GSTV
Gujarat Government Advertisement

CAA પ્રોટેસ્ટ : દિલ્હી-ગુડગાવ બોર્ડર પર ભારે ટ્રાફિક જામ, ગુરૂગ્રામંમાં 5 કિલોમીટર સુધી જામ

Last Updated on December 19, 2019 by Mansi Patel

નાગરીકતા સુધારા કાયદાની વિરૂદ્ધ રાજધાની દિલ્હી અને ગુરૂગ્રામમાં પણ વિરોધ પ્રદર્શન થયું. જેના કારણે દિલ્હી-એનસીઆર સાથે જોડાયેલી વિસ્તારોમાં ટ્રાફિક જામ લાગ્યો હતો.

દિલ્હીના સરહદી વિસ્તારોમાં ભારે જામના કારણે નોએડા-ડીએનડી માર્ગ, મહરૌલી-ગુરૂગ્રામ માર્ગ અને દિલ્હી-ગુરૂગ્રામ નેશનલ હાઇવે-8 પર ટ્રાફિક જોવા મળ્યો. જેના કારણે લોકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો.

દિલ્હીના મહિપાલપુર, કાપસહેડા વગેરે વિસ્તારમાં માર્ગો પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. આ ઉપરાંત ટ્રાફિક જામના કારણે વિમાન સેવાને પણ અસર થઇ.

દિલ્હીમાં આશરે 16 ફલાઇટ ટ્રાફિક જામને કારણે મોડી પડી હતી. જ્યારે ઇન્ડિગોએ 19 જેટલી ફલાઇટ રદ્દ કરી હતી. તેના ક્રૂ મેમ્બર ટ્રાફિક જામમાં ફસાઇ જતા તેઓ એરપોર્ટ પહોંચી શક્યા ન હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોકડું ગૂંચવાયું / કોંગ્રેસ માટે પંજાબમાં દળી દળીને ઢાંકણીમાં, કેપ્ટન અને સિદ્ધુની લડાઈમાં કોંગ્રેસ રાજ્ય ખોશે

Dhruv Brahmbhatt

World Blood Donor Day 2021 / જે લોકો COVID-19 માંથી સ્વસ્થ થયા છે તેઓ રક્તદાન કરી શકે છે? જાણો

Vishvesh Dave

ઝટકો / ગુજરાતી નેતાની મનમાનીને કારણે ભાજપના 15 નેતાઓએ આપી દીધા રાજીનામા, હવે મોદી અને શાહ ભરાયા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!