GSTV
Home » News » અમદાવાદની સ્કૂલમાં ગઈકાલ બપોરથી KGના બાળકોના એડમિશન માટે લાગી લાઈનો, વાલીઓ ગોદડા ગાદલા લઈ લાઈનમાં

અમદાવાદની સ્કૂલમાં ગઈકાલ બપોરથી KGના બાળકોના એડમિશન માટે લાગી લાઈનો, વાલીઓ ગોદડા ગાદલા લઈ લાઈનમાં

નવા વર્ષની શરૂઆત સાથે વાલીઓ શિયાળામાં કસરત કરવા લાગ્યા છે. એડમિશન ફોર્મની પ્રક્રિયામાંથી પસાર થવા માટે વાલીઓનો અમદાવાદની સ્કૂલ આગળ જમાવડો જામ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યા સુંકુલમાં જુનિયર કેજીના એડમિશન માટે વાલીઓની લાઈન જોવા મળી હતી. સ્કૂલની ફી નોર્મલ હોવાને કારણે મધ્યમ વર્ગના લોકોએ અહીંયા એડમિશન માટે લાઈન લગાવી છે.

જાણીને આપ ચોકી જશો કે કાલ બપોરથી લોકો લાઈનમાં છે. અને હાલ વાલીઓ ગાદલા અને ગોદડા લઈને લાઈનમાં લાગવા પહોચ્યા છે. કાલે 100 ફોર્મનું વિતરણ થવાનું છે. અને સવારે 9.30થી એડમિશન પ્રોસેસ ચાલુ થવાની છે. જેની તૈયારી વાલીઓ અત્યારથી કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે સ્કૂલમાં ગુજરાતી મીડીયમમાં એડમિશન લેવા માટે વાલીઓએ આ લાઈન લગાવી છે.

READ ALSO

Related posts

આ ખેડૂતને એક સમયે ખાવાના ફાંફા હતા, પણ પછી આ ખેતી કરી અને આર્થિક સ્થિતિ બદલી જ ગઈ

Mayur

ટ્રમ્પના પુત્રનો શોખ શિકાર કરવો છે, 1000 ડોલર ફી ભરી હવે રીંછનો શિકાર કરશે

Mayur

કેરળનાં બિશપ વિરુદ્ધ દુષ્કર્મની વધુ એક ફરીયાદ, નને લગાવ્યા અત્યંત ગંભીર આરોપો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!