GSTV
Gujarat Government Advertisement

આ જગ્યાએ ઝાડ પર લપેટાઈ પડ્યો હતો આટલો મોટો કિંગ કોબ્રા, જોઈને ડરી ગયા લોકો કે હજુ સુધી…

Last Updated on January 29, 2020 by Ankita Trada

15 ફુટ લાંબો, 6 ઈંચ મોટો અને 50 કિલોનું વજન ધરાવતા વિશાળ કિંગ કોબ્રાને જોઈને કોઈપણ લોકો ડરી જાય છે, ત્યારે હાલમાં જ એક રસ્તા પર આ પ્રકારનો સાંપ જોવા મળ્યો હતો. જેમાં જાણકોરનું કહેવું છે કે, આ સાપની ઉંમર 100 વર્ષ હોય છે, તે જ સાપ આટલો મોટો આકાર પ્રાપ્ત કરી શકે છે. આ સાંપની ફેણ પર તે ચિન્હ પણ બનેલું હતું, જેથી તે કિંગ કોબ્રા છે તેવું સાબિત થાય છે.

ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાં વર્તમાન સમયમાં ડરનો માહોલ ફેલાયેલો છે. કારણ કે, હમીરપુર જિલ્લાના મૌદહા કસ્બામાં નેશનલ હાઈવે 34ના કિનારે આવેલ ઝાડ પર એક વિશાળ કિંગ કોબ્રા જોવા મળ્યો હતો. જો કે, આ કિંગ કોબ્રાને જોવા માટેલોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. કોબકા સાંપ ઘણા સમય સુધી ઝાડ પર લટકાયેલો રહ્યો હતો. ત્યારબાદ આ સાપ ઝાડ પરથી ઉતરી જંગલમાં ચાલ્યો ગયો હતો.

ઘણા કલાકો બાદ આ કોબ્રા ઝાડ પરથી ઉતરીને જંગલમાં ચાલ્યો ગયો હતો, પરંતુ લોકોમાં ડર ફેલાયેલો છે. લોકો આ વિશાળ કોબરાને પકડવાની માગ કરી રહ્યા છે. જો કે, હાલ આ કિંગ કોબરા હાઈવેના કિનારે જંગલમાં હાજર છે. લોકોનું કહેવું છે કે, આટલો મોટો કોબરા માત્ર ટીવીમાં જ જોયો હતો. આજે પ્રથમ વખત આટલો મોટો વિશાળ કોબરા જોયો છે.

સાથે જ જાણકારોનું કહેવું છે કે, કિંગ કોબ્રા સાંપનો વિશાળ આકાર જોઈને એવું લાગે છે કે, આ સાપની ઉંમર 100 વર્ષ હોવી જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!