GSTV
Home » News » VIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા

VIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા

મધ્ય ચીનના એક ગેસ પ્લાન્ટમાં શુક્રવરે એક મોટો વિસ્ફોટ થયો હતો. ચાઈનીઝ મીડિયા પાસેથી મળેલી માહિતી મુજબ, ધમાકો એટલો પ્રચંડ હતોકે, તેને કારણે ત્રણ કિલોમીટરનાં વ્યાસમાં હાજર બિલ્ડીંગોની બારીઓનાં કાચ અને દરવાજા તૂટી ગયા હતા.

રાજ્યનાં બ્રોડકાસ્ટર સીસીટીવી મુજબ, હેનાન પ્રાંતના સૈનમેનક્સિયા શહેરમાં આ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં જાનહાનિ થઈ છેકે નહી તેની જાણકારી હજી સુધી મળી શકી નથી.

ચાઈનીઝ મીડિયા મુજબ હેનાન પ્રાંતના સૈનમેનક્સિયા શહેરમાં બ્લાસ્ટ સાંજે લગભગ 5.50 વાગ્યે થયો હતો. જણાવી દઈએકે, માર્ચમાં ચીનનાં જિંયાંગ્સૂ પ્રાંતમાં એક ધમાકો થયો હતો, જેમાં 60થી વધુ લોકોનાં મોત થયા હતા.

READ ALSO

Related posts

ભડકે બળતું દિલ્હી : જેમનો કોઈ વાંક નહોતો તેવા 27 લોકોએ જીવ ગુમાવ્યો

Mayur

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!