GSTV

ઑફર/ Honda City સહિત આ બેસ્ટ કારો પર મળી રહ્યું છે 38 હજાર સુધીનું બંપર ડિસ્કાઉન્ટ, જોઇ લો લિસ્ટ

honda

Last Updated on April 13, 2021 by Bansari

હોંડા કાર્સ (Honda Cars)એ એપ્રિલમાં બૈસાખી, ઉગાદી, ગુડી પડવા, બિહૂ અને પોઇલા બૈસાખ જેવા પર્વોના અવસરે ગ્રાહકો માટે કેશ ડિસ્કાઉન્ટ ઉપરાંત અન્ય રજૂઆતો કરી છે. કંરની આ મહિનાના અંત સુધી ગ્રાહકોને છૂટ આપશે.

38 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ મહિનાના તહેવારોમાં અસરે જે પણ ગ્રાહકો નવી કાર ખરીદવાની તૈયારી કરી રહ્યા છે તેમને 30 એપ્રિલ સુધી હંડા કાર્સની તમામ ડિલરશિપ પર આ લાભ મળશે. કંપનીએ અમેઝ મોડલ પર 38,000 રૂપિયા, ડબલ્યૂઆર-વી પર 32,500 રૂપિયા, જેઝ પક 32,000 રૂપિયા અને પાંચમી પેઢીની સિટી પર 10 હજાર રૂપિયાનો લાભ આપવાની ઘોષણા કરી છે.

honda

એક્સચેંજ ઓફર પણ છે જોરદાર

કંપનીએ કહ્યું કે ગ્રાહકોને આ લાભ રોકડ છૂટ અથવા એક્સેસરીઝ કે કાર એક્સચેંજ પર છૂટ તરીકે મળશે. આ ઉપરાંત હોંડાના વર્તમાન ગ્રાહકોને લૉયલ્ટી બોનસ અથવા જૂની હોંડા કાર આપવા પર વિશેષ એક્સચેંજ લાભ આપવામાં આવશે. જણાવી દઇએ કે તેની પહેલા મારૂતિ સુઝુકીએ પણ પોતાના 10 મોડલની ખરીદી પર ગ્રાહકો માટે કેશ ડિસ્કાઉન્ટ અને અન્ય બેનેફિટ્સનું એલાન કર્યુ.

Read Also

Related posts

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari

Indian Railway / રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ સુવિધા, સરકારે આપી માહિતી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!