GSTV
Home » News » 48MP સાથે Huawei Enjoy 10 થયો લોન્ચ, કિંમત અને ફિચર્સ જાણી થઈ જશે ખરીદવાનું મન

48MP સાથે Huawei Enjoy 10 થયો લોન્ચ, કિંમત અને ફિચર્સ જાણી થઈ જશે ખરીદવાનું મન

આ મહિનની શરૂઆતમાં Huawei Enjoy 10ને ડુઅલ રિયર કેમેરા સાથે TENAAમાં સ્પોર્ટ કરવામાં આવ્યો હતો. હવે આ ફોનને લોન્ચ કરી દેવામાં આવ્યો છે. Enjoy 10માં 48MP પ્રાઈમરી કેમરા અને 2MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સાથે જ તેમાં ફ્રંડમાં પાંચ હોલ કટઆઉટની સાથે 8MPનો કેમરા આપવામાં આવ્યો છે. Huawei Enjoy 10માં કંપનીએ આ હાઉસ Kirin 710F પ્રોસેસર આપ્યું છે.

Huawei Enjoy 10ને ત્રણ મેમોરી અને ચાર કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કલર ઓપ્શન્સ- એકેશિયા રેડ, આરોરા બ્લુ, બ્રિદિંગ ક્રિસ્ટલ અને મેઝિક નાઈટ બ્લેક છે. મેમોરી વેરિએન્ટ્સની વાત કરવામાં આવે તો તેના 4GB + 64GB CNY 1,199 એટલે કે લગભગ 12000 રૂપિયા રાખવામાં આવી છે. ત્યાં જ તેના 4GB + 128GB અને 6GB + 64GB બન્ને વેરિએન્ટ્સની કિંમત CNY 1,399 એટલે કે લગભગ 14000 રૂપિયા રાખવામાં આવી છે. ચીનમાં તેનો સેલ 1 નવેમ્બરથી શરૂ થશે. તમને જણાવી દઈએ આ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયો છે. હાલમાં બાકી બજારોમાં તેની સેલિંગ ક્યારે શરૂ થશે તેની માહિતી હજુ સુધી મળી નથી.

Huawei Enjoy 10 ના સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોન એન્ડ્રોયડ 9 પાઈ બેસ્ડ EMUI 9.1 પર ચાલે છે અને તેમાં 90.15 સ્ક્રીન ટુ બોડી રેશ્યોની સાથે 6.39 ઈંચ HD+ હોલ પંચ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેમાં 6GB સુધી રેમ અને 128GB સુધી સ્ટોરેજની સાથે ઓક્ટા-કોર HiSilicon Kirin 710F પ્રોસેસર હાજર છે. આ ફોનની મેમોરીને કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે.

ફોટોગ્રાફી માટે Huawei Enjoy 10ના રિયરમાં ડુએલ કેમરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેના પ્રાઈમરી કેમરા Huawei Enjoy 10નો છે. ત્યાં સેકન્ડરી કેમરો 2MPનો છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MP કેમરા આપવામાં આવ્યો છે. તેની બેટરી 4,000mAhની છે. જોકે આ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ નથી આપવામાં આવ્યું, તેમાં ફિંગરપ્રિંટ સેન્સર પણ કંપનીએ શામેલ નથી કર્યું.

Read Also

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!