GSTV
Home » News » ભારતીય માર્કેટમાં લોન્ચ થઈ આ સ્માર્ટવૉચ, આટલા દિવસો સુધી ચાલશે બેટરી, મળશે ઘણા બધા ફિચર્સ

ભારતીય માર્કેટમાં લોન્ચ થઈ આ સ્માર્ટવૉચ, આટલા દિવસો સુધી ચાલશે બેટરી, મળશે ઘણા બધા ફિચર્સ

હુવામી અમેઝફિટ બીઆઈપી લાઈટ સ્માર્ટવૉચ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. આ નવી સ્માર્ટવૉચની ચર્ચા 45 દિવસના બેટરી બૅકઅપને લઈને થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છેકે, અમેઝફિટ બીઆઈપી લાઈટ સ્માર્ટવૉચની બેટરી એકવારના ફુલ ચાર્જિંગમાં 45 દિવસો સુધી ચાલશે.

તેના સિવાય તેમાં એક ઓપ્ટિકલ પીપીજી હાર્ટ રેટ સેંસર છે. જેનાથી સાઈકલિંગ અને રનિંગ જેવી ગતિવિધીઓને ટ્રેક કરવા માટે ડીઝાઈન કરવામાં આવ્યો છે. આ સ્માર્ટવૉચ એન્ડ્રોઈડ અને આઈફોન બંનેને સપોર્ટ કરે છે. ઉલ્લેખનીય છેકે, હુવામી શાઓમીની માલિકીની કંપની છે.

 અમેઝફિટ બીઆઈપી લાઈટ સ્માર્ટવૉચની ખાસિયતો

  • આમા તમે ફોન પર આવનારા રિયલ ટાઈમ નોટિફિકેશન મેળવી શકો છો
  • આમા 1.28 ઈંચનું ઓલવેઝ ઓન ડિસ્પ્લે કલર ડિસ્પ્લે છે
  • હાર્ટ રેટ મૉનિટરનો સપોર્ટ
  • આ વૉચ વૉટર રેસિસ્ટેંટ છે અને તે 30 મીટર પાણીમાં ગયા બાદ પણ ખરાબ થતી નથી
  • તેનું વજન 32 ગ્રામ છે
  • આ વૉચની કિંમત 3,999 રૂપિયા છે અને તેને અમેઝોન ઉપરથી 15 જૂલાઈથી ખરીદી શકાશે.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!